Authorવત્સલ રાણા

નવનીત સમર્પણ

એમાં થયું એવું કે ગત દિવાળી પછી પોસ્ટમેન દિવાળી ની બોણી લેવા આવ્યો..મારા સ્વભાવ વિરુદ્ધ “ક્યાં મોઢે તું દિવાળી ની બોણી લેવા આવ્યો છે ભાઇ,તને શરમ નથી આવતી?!”ધમકાવ્યો! આટલું કહેતાં તે ઉંધે પગલે જ રવાનો થઇ ગયો.. વાત એમ હતી કે મેં નવનીત સમર્પણ નું લવાજમ ભરેલું એમાં મને ૧૨ માં થી ૩ જ અંક મળેલા..તેનો ખાર પોસ્ટમેન હડફેટે આવતાં તેના પર કાઢ્યો.. શાળા વિદ્યાર્થી તરીકે જ અંજાર ની ખેગારજી...

ફિલ્મો જોવાની મજા – ૧

સૌથી પહેલી ફિલ્મ જગદ્ગુરુ શંકરાચાર્ય પિતાશ્રી ની આંગળી પકડીને ગયો હતો એ વાત અગાઉ કરેલી છે..પછી મોટાભાઇ બકુલભાઈ સાથે કે કાકાઇ ભાઇ ભૂપેન્દ્ર સાથે ઘણી ફિલ્મો જોઇ.. ભૂપેન્દ્ર શોખીન જીવડો એટલે ઇનટરવલ માં ફુલ્લ નાસ્તો હોય.. છેલ્લે એમની સાથે મેના ગુર્જરી ફિલ્મ જોયેલી જામનગરમાં.. વચ્ચે એક સમય એવો આવ્યો કે મિત્ર રસનિધી અંતાણી ભુજ થી ફિલ્મ ની પેટી લૈ ને અંજાર આવે..ઘેર આવીને રાત્રે એ જ ફિલ્મ જોવા લૈ જાય..એમ...

વત્સલ રાણા